ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

અખાડા કરવા
મુખ સિવાઈ જવું
ગપ્પા મારવા
કુસ્તી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
સાક્ષાત્કાર

સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ
સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ
સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્
સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ?

મોટું પરાક્રમ કરવું
પ્રપંચ કરવો
બળતામાં ઘી હોમવું
મુશ્કેલીમાં વધારો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP