એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બીનલીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના ___ છે. 3/7 4/7 1/7 2/7 3/7 4/7 1/7 2/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ગ્રાહકની જરૂરિયાત મુજબના ઉત્પાદનની પડતરને ___ કહેવાય' જોબ કોસ્ટિંગ કરાર ખાતું પ્રક્રિયાનું ખાતું સેવા પડતર જોબ કોસ્ટિંગ કરાર ખાતું પ્રક્રિયાનું ખાતું સેવા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ક્રિકેટની રમત માટે જાણીતું સી. એન. અન્નાદુરાઈ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? ત્રિચીનાપલ્લી ઈરોડ કોઈમ્બતુર મદુરાઈ ત્રિચીનાપલ્લી ઈરોડ કોઈમ્બતુર મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ? 20 અને 25 15 અને 25 15 અને 20 10 અને 15 20 અને 25 15 અને 25 15 અને 20 10 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) શહેરી વિસ્તારમાં આવેલી છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગ થયો હોય તેવી જમીનનું, સરકાર દ્વારા અધિગ્રહણ કરવાથી મળતા વળતરથી થતો લાંબાગાળાનો મૂડી નફો ___ ગણાય. આંશિક કરમુક્ત કરપાત્ર આંશિક કરપાત્ર કરમુક્ત આંશિક કરમુક્ત કરપાત્ર આંશિક કરપાત્ર કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP