Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ? 1/7 2/7 4/7 3/7 1/7 2/7 4/7 3/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નળ બેડી લગામ નાળ નળ બેડી લગામ નાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતમાં બૉક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? પંચમહાલ વડોદરા અને ખેડા મહેસાણા અને પાલનપુર કચ્છ અને જામનગર પંચમહાલ વડોદરા અને ખેડા મહેસાણા અને પાલનપુર કચ્છ અને જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ જોડણી ખોટી છે ? જિજ્ઞાસા ખૂબસુરત ઐતિહાસિક સ્વાભાવિક જિજ્ઞાસા ખૂબસુરત ઐતિહાસિક સ્વાભાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. 7 -1 -7 1 7 -1 -7 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP