ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો. તે આત્મા તું જ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. સત્ તત્વ આત્મા છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. તે આત્મા તું જ છે. એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે. સત્ તત્વ આત્મા છે. સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. ક્ષિતિ X અક્ષિતિ જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ હસ્ત X પાણિ ક્ષિતિ X અક્ષિતિ જ્ઞાત X અજ્ઞાન અજ્ઞ X સુજ્ઞ હસ્ત X પાણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હટાણું' એટલે ? સંધ્યાકાળ વગોવણી વસાણું ખરીદી સંધ્યાકાળ વગોવણી વસાણું ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિશ્ + કામ નિષ + કામ નિ: + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ નિ: + કામ નિસ્ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અઢાર વરણ જેને વહોરવાને આવે- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક પરિણામવાચક સંખ્યાવાચક ગુણવાચક રંગવાચક પરિણામવાચક સંખ્યાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ વીર × કાયર બહાદુર × મરદ માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ વીર × કાયર બહાદુર × મરદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP