ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ છે. - કઈ ? સત્વ, રજસ અને તમસ અભિધા, લક્ષણા અને વ્યંજના ઉત્તમ, મધ્યમ અને સામાન્ય લિપી, વાણિ અને જ્ઞાન સત્વ, રજસ અને તમસ અભિધા, લક્ષણા અને વ્યંજના ઉત્તમ, મધ્યમ અને સામાન્ય લિપી, વાણિ અને જ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળુ શબ્દજૂથ કયું છે ? નિરાભિમાની, દ્વિતિય પૃથ્થકરણ, મિલ્કત સંન્યાસી, પુનરુચ્ચાર શૌર્યતા, જીંદગી નિરાભિમાની, દ્વિતિય પૃથ્થકરણ, મિલ્કત સંન્યાસી, પુનરુચ્ચાર શૌર્યતા, જીંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. પ્રોશિતભરતૃકા પ્રોષિતભતૃકા પ્રોષિતભરતુકા પ્રોષીતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષિતભતૃકા પ્રોષિતભરતુકા પ્રોષીતભતૃકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે' હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામમાં છુટકારો મેળવવો બધા જ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરા કરવા કામ પૂરું કરવા ઉતાવળ કરવી કામમાં છુટકારો મેળવવો બધા જ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરા કરવા કામ પૂરું કરવા ઉતાવળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP