ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો. મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ સર્વ + ઉદય = સર્વોદય મહા + ઔદાર્ય = મહૌદાર્ય હર્ + ઇન્દ્ર = હરેન્દ્ર પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ સર્વ + ઉદય = સર્વોદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ? આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ આ + શી + ર્ + વ્ + આ + દ આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આલિશાન ગણત્રી કારકીર્દી ગણતરી આલિશાન ગણત્રી કારકીર્દી ગણતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? હેત્વર્થક સબંધક ભવિષ્ય વિદ્યર્થક હેત્વર્થક સબંધક ભવિષ્ય વિદ્યર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ગિરફતાર ચૂંટણી છીછરૂ ક્ષણિક ગિરફતાર ચૂંટણી છીછરૂ ક્ષણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સામાસિક શબ્દનો સાચો સમાસ લખો. આગગાડી દ્વંદ્વ કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP