સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?

સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ
ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ
મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ
આલ્પાઈન જંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

બિસ્મિલ્લાખાન
પંડિત જશરાજ
અલ્લારખા ખાન
પંડિત રવિશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

ઉષ્મજલ કુંડ
તત્પોજલ કુંડ
તત્પોદક કુંડ
અગ્નજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ?

પ્રકરણ 8
પ્રકરણ 17
પ્રકરણ 11
પ્રકરણ 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP