સામાન્ય જ્ઞાન (GK)
નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.
સામાન્ય જ્ઞાન (GK)
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?