ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે; તો બે અવલોકન દિશાઓ વચ્ચે આંતરાતો કોણ 54' છે. જો પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶m લેવામાં આવે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
એક તારનું દ્રવ્યમાન (0.3 ± 0.003) g, ત્રિજ્યા (0.5 ± 0.005) mm અને લંબાઈ (6 ± 0.06) cm છે, તો ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
15.235, 3.315 અને 2 નો ગુણાકાર સાર્થક અંક સહિત કરતાં ___ આવે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
71.15, 3.008 અને 0.1237×10⁵ માં સાર્થક અંકોની સંખ્યા ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો લબાઈનો એકમ અને બળનો એકમ ચાર ગણો વધે તો ઊર્જાનો એકમ ___