ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય મુહૂર્ત રવિન્દ્ર વૈજ્ઞાનીક પ્રજાકિય મુહૂર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ? ખોટો રૂપિયો ચળકે ઘણો ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ખોટો રૂપિયો ચળકે ઘણો ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. મૂળ ઝાડ માનવતા મીઠા મૂળ ઝાડ માનવતા મીઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ યે સિંધુના સમો - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક સ્વભાવોક્તિ અનન્વય રૂપક વ્યતિરેક સ્વભાવોક્તિ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પંચદેવ" કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ સમાસ મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ ઉપપદ સમાસ મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે શોધો. ઓવરો-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ પુંજી-પુલ્લિંગ ઓવરો-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ પુંજી-પુલ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP