• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો.

-1/35
(-35)
1/35
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સ૨ખા આવે છે, તો તે સંખ્યા શોધો.

42
52
43
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
1 થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ?

40
160
39
169

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
7 નો લઘુત્તમ ગુણક કયો છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતાં 4 શેષ મળે ?

364
378
371
343

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
(6K+1)² ને 6 વડે ભાગતાં શેષ કેટલી રહે (K∈N) ?

1
3
0(zero)
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય.

1008
3024
2016
7058

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ચેઈન રૂલ (Chain Rule) GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સમય અને અંતર (Time and Distance) શબ્દભેદ વાક્યના પ્રકારો Talati Practice MCQ Part - 3 Talati Practice MCQ Part - 1 Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US