ટકાવારી (Percentage)
બિપીનની આવક અશોક કરતાં 25% વધુ છે. તો અશોકની આવક બિપીનની આવક ક૨તા કેટલા ટકા ઓછી છે ?

20
25
આપેલ પૈકી એક પણ નહીં
0(zero)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે ?

4.5% વધારો
5.4% વધારો
4.5% ઘટાડો
5.4% ઘટાડો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ખાંડના ભાવમાં શરૂઆતમાં 20%નો વધારો થાય છે. એક મહિના પછી ભાવ 20%નો ઘટાડો થાય છે. ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો થશે ?

2%નો વધારો
4%નો ઘટાડો
કોઈ ફેરફાર થાય નહિ
2%નો ઘટાડો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP