કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચિલ્હાટી-હલ્દીબારી રેલવે લિન્ક તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 55 વર્ષ બાદ શરૂ કરી હતી ? નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ ભૂતાન નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ ભૂતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ? 40 દિવસ 20 દિવસ 15 દિવસ 10 દિવસ 40 દિવસ 20 દિવસ 15 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન ક્યાં થયું હતું ? દુબઈ, UAE શારજાહ, UAE અબુધાબી, UAE મુંબઈ, ભારત દુબઈ, UAE શારજાહ, UAE અબુધાબી, UAE મુંબઈ, ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં હાલમાં કેટલી ATAL એકેડેમીઓ આવેલી છે ? 14 13 12 11 14 13 12 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટીવલ એડવાન્સ તરીકે રૂ. 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? બે ટકા છ ટકા વગર વ્યાજે ચાર ટકા બે ટકા છ ટકા વગર વ્યાજે ચાર ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચો-કલોંગ શબ્દએ તાઈ અહોમ લોકોના સંદર્ભમાં શેનું સૂચન કરે છે ? પરંપરાગત વ્યવસાય પરંપરાગત ખેતી સામાજિક વ્યવસ્થા વૈવાહિક વિધિ પરંપરાગત વ્યવસાય પરંપરાગત ખેતી સામાજિક વ્યવસ્થા વૈવાહિક વિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP