નફો અને ખોટ (Profit and Loss) ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 4824.56 રૂ. 4825.65 રૂ. 4825.56 રૂ. 4824.65 રૂ. 4824.56 રૂ. 4825.65 રૂ. 4825.56 રૂ. 4824.65 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વે.કિં. = મૂ.કિં. × (100+14)/100 5500 = મૂ.કિં. × (114/100) મૂ.કિં. = (5500×100)/114 મૂ.કિં. = 4824.56 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) કોઈ એક વસ્તુની મૂ.કિ. રૂ. 60 છે. 5% નફો લેવા વસ્તુને કેટલા રૂપિયામાં વેચાય ? રૂ. 70 રૂ. 90 રૂ. 63 રૂ. 65 રૂ. 70 રૂ. 90 રૂ. 63 રૂ. 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.4500/-માં વેચતા 12.5 % નફો થાય છે, 20 % નફો મેળવવા તે કેટલામાં વેચવી જોઈએ ? 4000 4800 5000 4400 4000 4800 5000 4400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 50 20 5 10 50 20 5 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે. ધારો કે છાપેલી કિંમત = 100% વળતર = 10% 10% 5 100% (?) 100/10 × 5 = રૂ. 50 છાપેલી કિંમત = રૂ. 50
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 35 માં એક પેન વેચતા 12(1/2)% ખોટ જાય છે. આ પેન ૫૨ 10 % નફો મેળવવા તે શી કિંમતે વેચવી જોઈએ ? રૂ. 44 રૂ. 42 રૂ. 45 રૂ. 47(1/2) રૂ. 44 રૂ. 42 રૂ. 45 રૂ. 47(1/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણકિંમત બરાબર હોય તો નફો કેટલો થશે ? 20(2/9)% 90% 10% 11(1/9)% 20(2/9)% 90% 10% 11(1/9)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 10 - 9 = 1 9 1 100 (?) 100/9 × 1 = 11(1/9)% નફો