GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ?

સ્વરાજ પાર્ટી 1924
કોંગ્રેસ પાર્ટી 1936
મુસ્લિમ લીગ 1946
સર્વદલ સંમેલન 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
એક વિમાન 240 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અમુક ચોક્કસ અંતર કાપે છે, તો આ જ અંતર 1(2/3) કલાકમાં કાપવા તેણે કેટલી ઝડપે મુસાફરી કરવી જોઈએ ?

360 કિ.મી. પ્રતિ કલાક
720 કિ.મી. પ્રતિ કલાક
300 કિ.મી. પ્રતિ કલાક
600 કિ.મી. પ્રતિ કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચે દર્શાવેલ કઈ યોજના અંતર્ગત અનુસૂચિતજાતિ, અનુસૂચિતજનજાતિ અને મહિલાઓના વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે ધિરાણ આપવામાં આવે છે ?

સ્ટાર્ટ અપ ઇન્ડિયા
મેક ઈન ઇન્ડિયા
સ્ટેન્ડ અપ ઇન્ડિયા
પ્રધાનમંત્રી મુદ્રા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP