GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે ?

ડોકા અને હુડારાસ નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
હીંચ નૃત્ય
ઢોલોરાણો નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું'

પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં.
દીવો કરો તો પણ અંધારું ન હટવું.
અંધારામાં દીવો કરવો.
દિલમાં દીવો કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

અવનધ્ય વાદ્યો
સુષિર વાદ્યો
તંતુ વાદ્યો
ઘનવાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP