GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'અગત્સ્યના વાયદા'

અગત્યની વાત
વાયદા બજારમાં બેસવું
કશા કામનું ન હોવું
વચન ન પાળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ?

પુનિતા અરોરા
કિરણ બેદી
શ્રીમતી મેનકા ગાંધી
વિજયા લક્ષ્મી પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે ?

ચૂંટણી પંચ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
કેન્દ્રીય સતર્કતા પંચ
વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ પંક્તિનો છંદ ઓળખાવો.
"મેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,
આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ !"

હરિગીત
મંદાક્રાન્તા
પૃથ્વી
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP