સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રચિહનમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે?

આખલો અને ઘોડા
ગાય અને હાથી
બળદ અને ગાય
હાથી અને ઘોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખારાઘોડા શું છે ?

ઘોડાની જાત છે
સ્થળનું નામ છે
મીઠાની જાત છે
આમાનું કોઇ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ?

વૉટર હાર્વેસ્ટિંગ
ડ્રેનેજ
વૉટર શેડ
રન ઑફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય.

મરજિયાત
અનિશ્ચિત
ફરજિયાત
અનુકૂળતા અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP