સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે ? 0(zero) 7 4 5 0(zero) 7 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર કેટલો થાય ? 300 5 150 60 300 5 150 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ? અવિભાજ્ય પૂર્ણાંક વિભાજ્ય ઘન પૂર્ણાંક યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક વિભાજ્ય ઘન પૂર્ણાંક યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 30 3600 60 1600 30 3600 60 1600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √1.44 એ કયા પ્રકારની સંખ્યા છે ? આપેલ પૈકી કોઈ નહીં અસંમેય સંમેય પૂર્ણાંક સંખ્યા આપેલ પૈકી કોઈ નહીં અસંમેય સંમેય પૂર્ણાંક સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 32761 20164 42437 81225 32761 20164 42437 81225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP