સંસ્થા (Organization)
આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ?

જીનીવા
ન્યુ દિલ્હી
ટોરન્ટો
લન્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું સચિવાલય ક્યા આવેલું છે ?

કાઠમંડુ
ઢાકા
બીજિંગ
ટોક્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન કઈ સંસ્થાનો ભાગ છે ?

વર્લ્ડ બેંક
ADB
ન્યુ ડેવલપમેન્ટ બેંક
SAARC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ?

દિલ્હી
મુંબઈ
કોલકતા
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP