સંસ્થા (Organization)
ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન કઈ સંસ્થાનો ભાગ છે ?

વર્લ્ડ બેંક
ADB
SAARC
ન્યુ ડેવલપમેન્ટ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વિશ્વની અગ્રણી લવાદ સંસ્થા ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનની સ્થાપના ક્યારે થઈ હતી ?

વર્ષ 1923
વર્ષ 1945
વર્ષ 1955
વર્ષ 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP