ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો. સુ + અલ્પ સ્વલપ સ્વલ્પ સ્વાલ્પ સુઅલ્પ સ્વલપ સ્વલ્પ સ્વાલ્પ સુઅલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું અતર અલગ મિલનસાર તડું અતર અલગ મિલનસાર તડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. પોલકું ડોબરું ઝોકડું ખોલકું પોલકું ડોબરું ઝોકડું ખોલકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો. તમારે માત્ર દસ વખત બોલવાનું છે. તમારે માત્ર વખત દસ તમારે માત્ર વખત દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. કાયર નિર્ભય ડરપોક ભયભીત કાયર નિર્ભય ડરપોક ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP