ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમાં 'અનુગામી' નો વિરોધાર્થી કોણ છે ? અધોગામી હંગામી પુરોગામી ઉર્ધ્વગામી અધોગામી હંગામી પુરોગામી ઉર્ધ્વગામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ? ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી નિષ્ફળતા મળવી સ્થિતિ બદલાઈ જવી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી નિષ્ફળતા મળવી સ્થિતિ બદલાઈ જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાન - આ વાકયનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? વેદાંતી માર્મિક દેવાધિ સારસ્વત વેદાંતી માર્મિક દેવાધિ સારસ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી' યમક અનન્વય રૂપક ઉપમા યમક અનન્વય રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP