ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ?

અધિકરણવાચક
સ્થળવાચક
સંબંધવાચક
કરણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ?

ફાંટ - પોટકું
હકડે ઠઠ - ભરચક
બકાલું - શાકભાજી
ગલઢેરા - ઝૂંપડાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ?

લાઘવ
ભાવપલટો
ચમત્કૃતિ
અર્યછાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP