ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે ? છ ચ ગ જ છ ચ ગ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ? હરણ - મૃગ, સારંગ તોખાર - ગજ, હાથી તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર હરણ - મૃગ, સારંગ તોખાર - ગજ, હાથી તાસીર - પ્રકૃતિ, સ્વભાવ ગરલ - વિષ, ઝેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યને સંયોજક વડે જોડવામાં આવે છે ? સંયુક્ત વાક્ય કર્મણી વાક્ય ભાવે વાક્ય સાદુ વાક્ય સંયુક્ત વાક્ય કર્મણી વાક્ય ભાવે વાક્ય સાદુ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન' એટલે કયો અલંકાર ? અર્થાન્તરન્યાસ અપહ્નુતિ અન્યોક્તિ અતિશયોક્તિ અર્થાન્તરન્યાસ અપહ્નુતિ અન્યોક્તિ અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો- જાહેરાત કરવી જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાહેરાત કરવી જાણ કરવી ખબર પડવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ધકધક હસતુંહસતું ધબાધબી ખડખડ ધકધક હસતુંહસતું ધબાધબી ખડખડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP