ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. અવિકારી વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી પ્રમાણવાચક અવિકારી વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રતિષ્ઠા’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. પ્રતિ + ષ્ઠા પતિ + સ્થા પ્રતિ + સ્થા પ્રતી + ષ્ઠા પ્રતિ + ષ્ઠા પતિ + સ્થા પ્રતિ + સ્થા પ્રતી + ષ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિશાઓથી કોઈ નાદ અનહદ આપતો. નીચે લીટી દોરેલ શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ લાગે છે ? અનિશ્ચયવાચક સ્વવાચક પ્રશ્નવાચક કોઈ નહીં અનિશ્ચયવાચક સ્વવાચક પ્રશ્નવાચક કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પાણીનો પર્યાય નથી ? ઉદક અંબુ સરસી સલિલ ઉદક અંબુ સરસી સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અમે બાળકો પાસે નૃત્ય કરાવડાવ્યું.’ - વાક્ય પ્રકાર નક્કી કરો. કર્મણિ પ્રેરક પુનઃપ્રેરક કર્તરિ કર્મણિ પ્રેરક પુનઃપ્રેરક કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP