મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

યોગેન્દ્રસિંહ
ઈરાવતી કર્વે
એમ.એન.શ્રીનિવાસ
વિશ્વનાથ મોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સશક્તોની જાહેર જવાબદારી
સંપત્તિની સમાન વહેંચણી
જાતિવાદી કલ્યાણ
તકની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ?

એમ. એન. રોય
કાર્લ માર્ક્સ
બી. એફી સ્કીનર
ઓગસ્ટ કોન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP