કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ? પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies-ULBs) સુધારા પૂર્ણ કરનારૂં 5મું રાજ્ય કયું બન્યું ? ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો. સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો. સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈકોનોમિક ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેન્સમાં બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ? અમિતાભ પંત ઊર્જિત પટેલ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન અમિતાભ પંત ઊર્જિત પટેલ શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ આઈકોનિક સ્થળોના ચોથા ચરણ અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરી જેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? મોઢેરાનું સૂર્યમંદિર સાંચીનો સ્તુપ કુંભલગઢનો કિલ્લો અજંતાની ગુફા મોઢેરાનું સૂર્યમંદિર સાંચીનો સ્તુપ કુંભલગઢનો કિલ્લો અજંતાની ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP