ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીવલ્લભ'નું પાત્ર કયું છે ? શશિકલા મૃણાલવતી મહાદેવી રાણકદેવી શશિકલા મૃણાલવતી મહાદેવી રાણકદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અંધારી ગલી વડની વેલ બીજસંશય શીમળાનાં ફૂલ અંધારી ગલી વડની વેલ બીજસંશય શીમળાનાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ બાલમુકુંદ દવે મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ નવલરામ ત્રિવેદી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નવલરામ ત્રિવેદી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત ભોજા ભગત કવિ દલપતરામ નર્મદ કવિ કાન્ત ભોજા ભગત કવિ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP