ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ
દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
લાંગ પુસ્તકાલય - રાજકોટ
સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

ગિજુભાઈ - બાળ સાહિત્ય
અખો - આખ્યાન
દયારામ - ગરબી
ન્હાનાલાલ - ડોલન શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
રમેશ પારેખ
રાવજી પટેલ
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP