ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? શામળ દયાનંદ પ્રેમાનંદ અખો શામળ દયાનંદ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે ધૂળમાંની પગલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? અદ્વૈતવાદ દ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે ? માંડવીની પોળ દેસાઈની પોળ ઢાળની પોળ શામળની પોળ માંડવીની પોળ દેસાઈની પોળ ઢાળની પોળ શામળની પોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP