કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને કયા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? નેતાજી દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ સ્વરાજ દિવસ પરાક્રમ દિવસ નેતાજી દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ સ્વરાજ દિવસ પરાક્રમ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? ઉમેશ સિન્હા રાજીવ કુમાર પી. ડી. વાઘેલા રાજીવ ગૌબા ઉમેશ સિન્હા રાજીવ કુમાર પી. ડી. વાઘેલા રાજીવ ગૌબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારત સરકારે પ્રાથમિક ઊર્જા મિશ્રણમાં પ્રાકૃતિક ગેસની ભાગીદારી વર્ષ 2030માં 6.2 ટકાથી વધારીને કેટલા ટકા કરવાની યોજના બનાવી ? 9% 10.5% 15% 12% 9% 10.5% 15% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ખેડૂતોને વીજળી સબસીડી પૂરી પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? પીપાવાવ સાણંદ માંડવી નવાનગર પીપાવાવ સાણંદ માંડવી નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP