પર્યાવરણ (The environment) વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો ? સી. ઓલ. પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) VRC એટલે શું ? વોકેશનલ રિનોવેશન સેન્ટર વોકેશનલ રિહેબિલીએશન સેન્ટર વોકેશનલ રિલાયેબલ સેન્ટર વોકેશનલ રિલેપ્શન સેન્ટર વોકેશનલ રિનોવેશન સેન્ટર વોકેશનલ રિહેબિલીએશન સેન્ટર વોકેશનલ રિલાયેબલ સેન્ટર વોકેશનલ રિલેપ્શન સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણના CO2 માંથી કાર્બન અલગ થઈને છોડ તથા વનસ્પતિમાં શોષિત થાય તે કાર્બનને ___ કહેવાય. ગ્રે કાર્બન ગ્રીન કાર્બન બ્લુ કાર્બન બ્લેક કાર્બન ગ્રે કાર્બન ગ્રીન કાર્બન બ્લુ કાર્બન બ્લેક કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે ? BNHS FSI IUCN WWF BNHS FSI IUCN WWF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ છે ? ઈ.સ. 1983-84 ઈ.સ. 1986-87 ઈ.સ. 1990-91 ઈ.સ. 1991-92 ઈ.સ. 1983-84 ઈ.સ. 1986-87 ઈ.સ. 1990-91 ઈ.સ. 1991-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP