પર્યાવરણ (The environment)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે ?

ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
સમશીતોષ્ણ કટિબંધીય જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ?

નીચો માનવ વિકાસ
મધ્યમ માનવ વિકાસ
ખૂબ ઊંચો માનવ વિકાસ
ઊંચો માનવ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણીય કાયદા અને વર્ષની કઈ જોડ સાચી નથી ?

હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1980
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972
જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1974
પર્યાવરણ સંરક્ષણ કાયદો - 1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ (NAPCC) હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં ___ મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે.

પર્યાવરણ (The environment)
પર્યાવરણીય આંદોલન અને તેની સાથે સંકળાયેલ નેતાની કઈ જોડ સાચી નથી.

નર્મદા બચાવો આંદોલન - મેઘા પાટકર
ચિપકો આંદોલન - સુંદરલાલ બહુગુણા
એપ્પિકો આંદોલન - પાંડુરંગ હેગડે
ચિલ્કા આંદોલન - બાબા આમ્ટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP