કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ?

NHAI
SECI
NITI આયોગ
DRDO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે 8000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.આ યોજના કેન્દ્ર સરકાર ___ સમયગાળા માટે શરૂ કરી છે.

વર્ષ 2020 થી 2026
વર્ષ 2020 થી 2029
વર્ષ 2020 થી 2022
વર્ષ 2020 થી 2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોરાયેલી સાંસ્કૃતિક સંપત્તિની ઓળખ કરવા અને તેની શોધી કાઢવામાં મદદ કરવા માટે 'આઈડી આર્ટ' નામની મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ?

INTERPOL
ICJ
UNESCO
UNDP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
ઈંગ્લેન્ડ
ન્યુઝીલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP