પર્યાવરણ (The environment) ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે. કાર્બન મોનોક્સાઈડ રાજકણીય પદાર્થો સલ્ફરના ઓક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઈડ રાજકણીય પદાર્થો સલ્ફરના ઓક્સાઈડ નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 2 ફેબ્રુઆરી 22 માર્ચ 16 સપ્ટેમ્બર 5 જૂન 2 ફેબ્રુઆરી 22 માર્ચ 16 સપ્ટેમ્બર 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 1952 ની રાષ્ટ્રીયનીતિ પ્રમાણે દેશમાં કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ? 33% 32% 25% 30% 33% 32% 25% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ? ગરમ વાતાગ્ર સ્થિર વાતાગ્ર ઠંડો વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર ગરમ વાતાગ્ર સ્થિર વાતાગ્ર ઠંડો વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? ચોથું પ્રથમ પાંચમું સાતમું ચોથું પ્રથમ પાંચમું સાતમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણ સંદર્ભમાં 'ડર્ટી ડઝન' કોને કહેવાય છે ? 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો 12 સૌથી હાનિકારક વાયુઓ આપેલ પૈકી એક પણ નહી 12 ઓઝોન આવરણને હાનિકર્તા પદાર્થો 12 સતત persistent કાર્બનિક કેમીકલ પ્રદૂષકો 12 સૌથી હાનિકારક વાયુઓ આપેલ પૈકી એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP