પર્યાવરણ (The environment) કેલ્વિન ચક્ર શું છે ? પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં ખોરાકના પાચનનું ચક્ર પૃથ્વી પર સમગ્ર ઉષ્માના વહનનું ચક્ર હરિતકણ ધરાવતી વનસ્પતિમાં સૂર્યપ્રકાશના શોષણ બાદ પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાનું ચક્ર આપેલ પૈકી એક પણ નહીં ખોરાકના પાચનનું ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે ? કોલસો ડીઝલ હાઈડ્રોજન પેટ્રોલ કોલસો ડીઝલ હાઈડ્રોજન પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) VRC એટલે શું ? વોકેશનલ રિહેબિલીએશન સેન્ટર વોકેશનલ રિનોવેશન સેન્ટર વોકેશનલ રિલાયેબલ સેન્ટર વોકેશનલ રિલેપ્શન સેન્ટર વોકેશનલ રિહેબિલીએશન સેન્ટર વોકેશનલ રિનોવેશન સેન્ટર વોકેશનલ રિલાયેબલ સેન્ટર વોકેશનલ રિલેપ્શન સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના પ્રશ્નો અને તેની ખરાબ અસરોને ધ્યાને લઈને હાલમાં કયા જંતુનાશકનો ઉપયોગ ઘટાડવામાં આવેલ છે ? ગેમેક્સીન ડી.ડી.ટી. D.M.T B.H.C ગેમેક્સીન ડી.ડી.ટી. D.M.T B.H.C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખૂબ જ મોંઘી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? વરસાદ જમીનનું ધોવાણ દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ વરસાદ જમીનનું ધોવાણ દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP