પર્યાવરણ (The environment)
કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્વનો સંદેશો આપે છે ?

દેવીપૂજાનો
મેઘ વિદ્યાનો
પર્યાવરણની સુરક્ષાનો
રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian scientific expedition) (36-ISEA)નો મુખ્ય / ઝોક વિસ્તાર કયો છે ?

ભૂસ્ખલનનો અભ્યાસ
અશ્મિઓનો અભ્યાસ
વાતાવરણ ફેરફાર
ભૂમિ સર્વેક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારત સરકાર દ્વારા પર્યાવરણ સંબંધિત શિક્ષણ, જાગૃતિ અને તાલીમ પ્રોગ્રામની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલ છે ?

ઈ.સ. 1983-84
ઈ.સ. 1991-92
ઈ.સ. 1986-87
ઈ.સ. 1990-91

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીન હાઉસ ગેસ છે ?

ઓક્સિજન
નાઈટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ?

ઊંચો માનવ વિકાસ
નીચો માનવ વિકાસ
ખૂબ ઊંચો માનવ વિકાસ
મધ્યમ માનવ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પર્યાવરણીય કાયદા અને વર્ષની કઈ જોડ સાચી નથી ?

હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1980
જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો - 1974
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ - 1972
પર્યાવરણ સંરક્ષણ કાયદો - 1986

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP