યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે.

પાસપોર્ટ
આધાર
ડ્રાઈવિંગ લાઈસન્સ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રોદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ?

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન
નેશનલ નોલેજ નેટવર્ક
નેશનલ ઇન્ફોર્મેટિક્સ નેટવર્ક
યુ.આઈ.ડી.એ.આઈ (UIDAI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"Performance on health outcome - A reference guidebook" કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે ?

નીતિ આયોગ
આરોગ્ય આયોગ
ગુજરાત સરકાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ?

50,000
25,000
15,000
10,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP