યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા "મમતા અભિયાન"નો નીચેના પૈકી કયો ઘટક નથી ?

મમતા કલ્યાણ
મમતા મુલાકાત
મમતા નોંધ
મમતા સંદર્ભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે ?

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર
રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ
ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
હરતા-ફરતા ઘોડિયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી ?

શ્રીમતી મીરા પાઠક
શ્રીમતી મીરાં મોહન
શ્રીમતી મીરા નાયક
શ્રીમતી મીરા મહાદેવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ?

દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો
માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો
દેશની સેનાના આધુનિકરણ માટેનો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP