યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના ___% રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

20%
30%
25%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સ્વ. સહાય જૂથને અનુરૂપ કાર્યક્રમ કયો છે ?

જવાહર રોજગાર યોજના
બાલિકા સમૃદ્ધિ યોજના
નેહરુ રોજગાર યોજના
સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રધાનમંત્રી જનધન યોજનાનું" સૂત્ર (Slogan) શું છે ?

એક ખાતા સબકે લીયે
મેરા ખાતા ભાગ્ય વિધાતા
મેરા ખાતા દેશ પહેચાન
મેરા ખાતા અન્ન દાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ECCE નું પૂરું નામ...

અરલી ચાઈલ્ડ કમ્યુનિકેશન એજ્યુકેશન
અરલી ચાઈલ્ડ સેન્ટર એજયુકેશન
અરલી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજયુકેશન
અરલી કમ્યુનિકેશન કેર એન્ડ એજ્યુકેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP