યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? પ્રધાનમંત્રી જન-ધન યોજના પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી જન-ધન યોજના પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આઈ.સી.ડી.એસ યોજનાનું અમલીકરણ નીચે જણાવેલ વિકલ્પોમાંથી કોના દ્વારા થાય છે ? આરોગ્ય વિભાગ મહિલા અને બાળવિકાસ વિભાગ ગ્રામ વિકાસ વિભાગ શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ મહિલા અને બાળવિકાસ વિભાગ ગ્રામ વિકાસ વિભાગ શિક્ષણ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) GARV, UDAY અને TARANG ભારત સરકારના કયા મંત્રાલયની પહેલ છે ? સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય ઉર્જા મંત્રાલય સુરક્ષા મંત્રાલય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય ઉર્જા મંત્રાલય સુરક્ષા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ RTIનો અમલ કર્યો ? તમિલનાડુ પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકાર દ્વારા શાળાના બાળકોમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી કયા મિશનની શરૂઆત કરવામાં આવેલ છે ? મિશન X મિશન XII મિશન XI મિશન IX મિશન X મિશન XII મિશન XI મિશન IX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___ રાજીવ ગાંધી નરેન્દ્ર મોદી નરસિંહ રાવ અટલબિહારી વાજપાઇ રાજીવ ગાંધી નરેન્દ્ર મોદી નરસિંહ રાવ અટલબિહારી વાજપાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP