યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસ સુધીમાં માહિતી આપવાની રહેશે ? 30 દિવસ 40 દિવસ 45 દિવસ 35 દિવસ 30 દિવસ 40 દિવસ 45 દિવસ 35 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને કયા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ? 2024 2022 2017 2019 2024 2022 2017 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે ? શક્તિ સુરક્ષા ક્રાંતિ હિંમત શક્તિ સુરક્ષા ક્રાંતિ હિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા શબરી યોજના હેઠળ BPL મહિલાઓને ગેસ કનેક્શન માટે રૂ. ___ ની સહાય કરવામાં આવે છે. 1,500 1,300 1,100 1,200 1,500 1,300 1,100 1,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કયો હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે ? 145114 121554 14444 101444 145114 121554 14444 101444 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજના ___ તરીકે ઓળખાય છે. સ્કુલ લંચ પ્રોગ્રામ સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કુલ યુનિટી પ્રોગ્રામ સ્કુલ લંચ પ્રોગ્રામ સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કુલ યુનિટી પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP