ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
મનોજ ખંડેરિયા-અચાનક
મનોજ ખંડેરિયા-અન્જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 1 અને 3
આપેલ તમામ
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

આપણો ધર્મ
ધર્મ અને સમાજ
મંડળી મળવાથી થતા લાભ
ભૂત નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP