ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ચંદબરદાઈ
શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આપેલ બંને
સેહની
આપેલ માંથી કોઈ નહી
આધુનિક કવિતાના જ્યોતિર્ધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

ચંદ્રકાંત બક્ષી
કનૈયાલાલ મુનશી
જ્યોતીન્દ્ર દવે
પુરુરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP