ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. ધના ભગત જયંત કોઠારી નટવરલાલ બુચ ચુનીલાલ મડિયા ધના ભગત જયંત કોઠારી નટવરલાલ બુચ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? યાત્રા અમૃતા પનઘટ નકશાનાં નગર યાત્રા અમૃતા પનઘટ નકશાનાં નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીની કૃતિ જણાવો. નૈવૈધ ચિંતાતુર શિખંડી પારસમણી નૈવૈધ ચિંતાતુર શિખંડી પારસમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? આપેલ તમામ જૂઠણ ઝંડા ઝુલણ મણિયાર આપેલ તમામ જૂઠણ ઝંડા ઝુલણ મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? પદ્મિની અડખે ફડખે લખચોરાસી પગલીનો પાડનાર પદ્મિની અડખે ફડખે લખચોરાસી પગલીનો પાડનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? ગુજરાતનો નાથ મળેલા જીવ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર ગુજરાતનો નાથ મળેલા જીવ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP