ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. મોજણી સાંણથળી પ્રાંસલ ડુમરી મોજણી સાંણથળી પ્રાંસલ ડુમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? વિષ્ણુદાસ ભાલણ નાકર પ્રેમાનંદ વિષ્ણુદાસ ભાલણ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? સુંદરમ્ ધૂમકેતુ જયંત ખત્રી રા.વિ.પાઠક સુંદરમ્ ધૂમકેતુ જયંત ખત્રી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારા અનુભવો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારા અનુભવો મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP