ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું.
અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ?

હાથમતી
માઝમ
મેશ્વો
ખારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ?

આનંદનિકેતન
લોકનિકેતન
લોકસારથી
સહયોગ સેવા ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

વનરાજ ચાવડાના
ભીમદેવના
સિધ્ધરાજ જયસિંહના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP