કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિક સમૂહે '5G માઇક્રોવેવ એબ્સોર્બર' વિકસિત કર્યા ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ પ્રભા અત્રે - કલા જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ કલ્યાણ સિંહ - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ પ્રભા અત્રે - કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કર્ણાટકનું પ્રથમ LNG ટર્મિનલ ક્યા સ્થાપિત કરાશે ? કરવાર માલપે મેંગ્લોર ઉડુપી કરવાર માલપે મેંગ્લોર ઉડુપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ? સિક્કિમ આસામ મણિપુર પશ્ર્ચિમ બંગાળ સિક્કિમ આસામ મણિપુર પશ્ર્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નઝફગઢ તળાવ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ દિલ્હી જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ દિલ્હી જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) જગન્ના સ્માર્ટ ટાઉનશિપ યોજના ક્યા રાજય સાથે સંબંધિત છે ? કેરળ ગોવા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ગોવા તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP