કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
કઈ કંપનીએ ભારતનું પ્રથમ 5G – સક્ષમ ડ્રોન વિકસાવ્યું ?

સ્કાયલાર્ક ડ્રોન્સ
IG ડ્રોન્સ
ગરૂડા એરોસ્પેસ
તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ સેવા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

મહારાષ્ટ્ર
કેરળ
કર્ણાટક
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
G20ની પ્રથમ પર્યાવરણ અને જળવાયુ સ્થિરતા વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાશે ?

વિશાખાપટ્ટનમ
બેંગલુરુ
કોઈમ્બતુર
મદુરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP